Fix pay Latest News By Team Fix Pay update.

Fix pay Latest News By Team Fix Pay update.

મિત્રો,
આપ સૌ જાણો છો તેમ બિહારના ફિક્સ પે કેસનો ચુકાદો આવ્યા બાદ આ વખતે આપણા વકીલશ્રી પ્રશાંત ભૂષણ સાહેબ મારફત કેસને મેંશન કરાવીને *16.09.2019* ની મુદત મેળવી હતી...

સુપ્રિમકોર્ટ દ્વારા 16 સપ્ટેમ્બર નું ફાઇનલ કોઝ લિસ્ટ મુકવામાં આવેલ હતું, પરંતુ કોઈ કારણોસર આપણો કેસ મેંશન કરેલ હોવા છતાં ફાઇનલ કોઝલિસ્ટ માં આવેલ નહીં.

આ બાબતને ટીમ ફિક્સ પે દ્વારા ગંભીરતાથી લીધી અને તાત્કાલિક આપણા ભૂષણ સાહેબ મારફત કેસ લિસ્ટ કરાવવા સુપ્રિમકોર્ટની રજીસ્ટ્રિ શાખાને જાણ કરેલી જેથી ફાઈનલી કેસને તા.16/09/19, સોમવાર ના દિવસે સપલીમેન્ટરી લિસ્ટમાં ઉમેરીને 54માં ક્રમ પર લિસ્ટ કરવામાં આવેલ છે.

બિહારનો કેસ પૂર્ણ થયા બાદ આપણા કેસની આ પહેલી મુદત છે. બિહારનો કેસ આપણા કેસથી એકદમ અલગ છે, અને બિહારનો ચુકાદો આપણા કેસને કેવી રીતે મદદ કરી શકે તેમ છે, તેની તમામ વિગતો અને ડિટેલ સાથે ફિક્સ પે ટીમના સભ્યો દિલ્હી પહોંચી ગયેલ છે અને વકીલશ્રીને બ્રિફિંગ કરેલ છે.

આશા છે કે, સોમવારે આપણા સૌ માટે હકારાત્મક સમાચાર મળે.

આભાર
ટીમ ફિક્સ પે

Post a Comment

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget